Dwarka : કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?

Dwarka : કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?

<p><strong>દ્વારકાઃ</strong> &nbsp;દ્વારકાના ધાસનવેલ વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં પડી જતા 22 વર્ષીય યુવતીનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અકસ્માતે કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે.&nbsp;</p> <p>35 ફૂટ &nbsp;જેટલા ઊંડા કૂવામાંથી ભાવનાબેન વાઘ નામની યુવતીનો મૃતદેહ ફાયર વિભાગ દ્વારા &nbsp;બહાર કઢાયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળ કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3y88z15

Related Posts

0 Response to "Dwarka : કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel