Coronavirus Cases LIVE: ગુજરાતમાં કોરોનાના વળતા પાણી, જાણો 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ અને કેટલા લોકોના થયાં મોત
<p>ગુજરાતમાં કોરોનાના વળતા પાણીની શરૂઆત થઈ હોય તેમ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં. સતત ત્રીજા દિવસે 4,500થી ઓછા કેસ નોંધાયા હતા. શનિવારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૨૦૫ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૪૧ દિવસ બાદ સૌથી ઓછા ૫૪ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૭,૮૪,૬૭૬ જ્યારે કુલ મરણાંક ૯,૫૨૩ છે. આ પૈકી એક્ટિવ કેસ ૮૦,૧૨૭ છે જ્યારે ૬૭૯ દર્દી વેન્ટિલેટર પર છે. શનિવારે વધુ ૮,૪૪૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે વધીને ૮૮.૫૭% છે. મે મહિનાના ૨૨ દિવસમાં રાજ્યમાં ૨,૧૬,૮૯૯ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે જ્યારે ૨,૩૪૦ના મૃત્યુ થયા છે.</p>
from gujarat https://ift.tt/3fCxq4x
from gujarat https://ift.tt/3fCxq4x
0 Response to "Coronavirus Cases LIVE: ગુજરાતમાં કોરોનાના વળતા પાણી, જાણો 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ અને કેટલા લોકોના થયાં મોત"
Post a Comment