Coronavirus Cases LIVE: ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ ઘટ્યા, 18 દિવસ બાદ નોંધાયા 12 હજારથી ઓછા કેસ

Coronavirus Cases LIVE: ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ ઘટ્યા, 18 દિવસ બાદ નોંધાયા 12 હજારથી ઓછા કેસ

<p>ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૧૯ના મૃત્યુ થયા છે. આ સાથે જ ૧૮ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૨ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.આ પૈકી ૧,૪૩,૪૮૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ હવે વધીને ૭૭.૩૬% છે. &nbsp;ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.</p>

from gujarat https://ift.tt/3vPj0Ve

0 Response to "Coronavirus Cases LIVE: ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ ઘટ્યા, 18 દિવસ બાદ નોંધાયા 12 હજારથી ઓછા કેસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel