અમદાવાદનો શરમજનક કિસ્સો! 'તારા પેટમાં રહેલું બાળક મારા દીકરાનું નથી', પરિણીતા પર ત્રાસ
સાસુ સસરા અને દિયર દ્વારા તું આઠ વર્ષનો દીકરો છોડીને અમારા પનારે પડી છે. તને રસોઈ બનાવતા નથી આવડતું, તારા પેટ માં જે બાળક છે તે અમારા દીકરાનું નથી તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
from News18 Gujarati https://ift.tt/3yL3wnz
from News18 Gujarati https://ift.tt/3yL3wnz
0 Response to "અમદાવાદનો શરમજનક કિસ્સો! 'તારા પેટમાં રહેલું બાળક મારા દીકરાનું નથી', પરિણીતા પર ત્રાસ"
Post a Comment