સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે ખાસ વોર્ડ કાર્યરત
મ્યુકોરમાઇકોસીસમાં કોવિડ હિસ્ટ્રી ધરાવતા દર્દીને માથામાં દુઃખાવો થવો, નાકમાં દુઃખાવો થવો અથવા લોહી નીકળવું, ચહેરા પર એક તરફ દુખાવો થવો, દાંત ઢીલા પડી જવા, એક તરફ માથું દુઃખવું આ બધા પ્રાથમિક લક્ષણો છે.from News18 Gujarati https://ift.tt/3f7ODm7



0 Response to "સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે ખાસ વોર્ડ કાર્યરત"
Post a Comment