આ ગુજરાતી વિદ્યાર્થીઓએ બે દર્દીઓની સારવાર એક જ વેન્ટિલેટરથી થઈ શકે તેવું મશીન બનાવ્યું
હાલના સમયમાં વપરાતા વેન્ટિલેટર પર એક સમયે માત્ર એક જ વ્યક્તિની સારવાર થઈ શકે તેમ છે, પરંતુ આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાએ છે કે 2 દર્દીઓની સારવાર એક જ સમયે સરળતાપૂર્વક થઈ શકે છે.from News18 Gujarati https://ift.tt/3tMTDC3



0 Response to "આ ગુજરાતી વિદ્યાર્થીઓએ બે દર્દીઓની સારવાર એક જ વેન્ટિલેટરથી થઈ શકે તેવું મશીન બનાવ્યું"
Post a Comment