જામનગર : જી.જી.હોસ્પિટલમાં મહિલા સફાઇ કર્મીઓ વચ્ચે બઘડાટી, પોલીસ પર દમનનો આક્ષેપ
પોલીસ સ્ટેશને હંગામો મચાવી તાત્કાલિક કથિત લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મી સામે ગુનો નોંધવા માગણી કરી, અને જો કોઈ નિર્ણય નહીં લેવાય તો સફાઈ કામગીરી બંધ કરી રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
from News18 Gujarati https://ift.tt/3fs1j8S
from News18 Gujarati https://ift.tt/3fs1j8S
0 Response to "જામનગર : જી.જી.હોસ્પિટલમાં મહિલા સફાઇ કર્મીઓ વચ્ચે બઘડાટી, પોલીસ પર દમનનો આક્ષેપ"
Post a Comment