તાપી : વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર અભય જાદુગર 'ચા' વેચી ગુજરાન ચલાવવા મજબુર
પત્ની સોનાલી જાતે સમોસા બનાવી જાદુગર અભયને થઈ રહી છે મદદરૂપ તેમજ દીકરી ઉન્નતિ પણ પરિવાર જ્યારે કામમાં વ્યસ્ત હોય છે ત્યારે નાના ભાઈને સાચવવાની જવાબદારી બખૂબી રીતે નિભાવી રહી છે ઉન્નતિ.from News18 Gujarati https://ift.tt/2R906Kq



0 Response to "તાપી : વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર અભય જાદુગર 'ચા' વેચી ગુજરાન ચલાવવા મજબુર"
Post a Comment