રાજકોટ : અપહરણ, દુષ્કર્મ અને ભરણપોષણના ગુનામાં પેરોલ જંપ કરી ફરાર બે આરોપીઓ ઝડપાયા
આજીવન કેદની સજા ભોગવતો અમૃત ઉર્ફે રાજુ ઇશ્વરભાઇ સોલંકી છેલ્લા ચાર મહિનાથી પેરોલ જમ્પ કરી કચ્છના અંજાર ખાતે જીવન જીવી રહ્યો છે. જે બાબતની બાતમી મળતા અમારી ટીમ અમૃત ઉર્ફે રાજુને અંજાર ખાતેથી ઝડપી પાડયો છે.
from News18 Gujarati https://ift.tt/3bQAzN1
from News18 Gujarati https://ift.tt/3bQAzN1
0 Response to "રાજકોટ : અપહરણ, દુષ્કર્મ અને ભરણપોષણના ગુનામાં પેરોલ જંપ કરી ફરાર બે આરોપીઓ ઝડપાયા"
Post a Comment