News18 Gujarati વડોદરા: બંધ મકાનમાંથી મળી માતા અને દીકરીની લાશ, દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને કરી જાણ By Andy Jadeja Saturday, May 15, 2021 Comment Edit પોલીસે ઘરનો દરવાજો ખોલીને જોયું તો અંદર પંખો અને ટીવી ચાલતા હતા અને માતા તથા પુત્રીનાં મૃતદેહો ડિક્મ્પોઝ હાલતમાં પડ્યા હતા. from News18 Gujarati https://ift.tt/3w8sV8v
0 Response to "વડોદરા: બંધ મકાનમાંથી મળી માતા અને દીકરીની લાશ, દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને કરી જાણ"
Post a Comment