મોરબીઃ દેવું વધી જતાં ચા-આઇસ્ક્રીમના વેપારીએ નિર્જન જગ્યાએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા
મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં ચા આઈસ્ક્રીમનો છેલ્લા કેટલાક સમયથી વેપાર કરતા સંજય બચુભાઇ કારીયા નામના વિપ્ર પરિવારના વેપારીએ નિર્જન જગ્યામાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.from News18 Gujarati https://ift.tt/3yKCVHk



0 Response to "મોરબીઃ દેવું વધી જતાં ચા-આઇસ્ક્રીમના વેપારીએ નિર્જન જગ્યાએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા"
Post a Comment