News18 Gujarati રાજકોટ : અપહરણ, દુષ્કર્મ અને ભરણપોષણના ગુનામાં પેરોલ જંપ કરી ફરાર બે આરોપીઓ ઝડપાયા By Andy Jadeja Saturday, May 29, 2021 Comment Edit આજીવન કેદની સજા ભોગવતો અમૃત ઉર્ફે રાજુ ઇશ્વરભાઇ સોલંકી છેલ્લા ચાર મહિનાથી પેરોલ જમ્પ કરી કચ્છના અંજાર ખાતે જીવન જીવી રહ્યો છે. જે બાબતની બાતમી મળતા અમારી ટીમ અમૃત ઉર્ફે રાજુને અંજાર ખાતેથી ઝડપી પાડયો છે. from News18 Gujarati https://ift.tt/3bQAzN1 Related Postsઆલિયાબાડા ગામમાં 25 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશનCM Bhupendra Patel ના મંત્રીમંડળની શપથવિધિ 16 મી September એ યોજાશેસૌરાષ્ટ્ર તરફ જવાનુ વિચારતા હોય તો પહેલા વાંચી લો આ મહત્ત્વના સમાચારગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 20.5 ઇંચ ખાબક્યો
0 Response to "રાજકોટ : અપહરણ, દુષ્કર્મ અને ભરણપોષણના ગુનામાં પેરોલ જંપ કરી ફરાર બે આરોપીઓ ઝડપાયા"
Post a Comment