રાજકોટઃ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેક્ટરે રાતમાં એટેન્ડન્ટ યુવતીની કરી છેડતી
આ સમયે સેનેટરી ઇન્સ્પેક્ટર રાકેશ માકડીયા નામનો વ્યક્તિ મારી પાસે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તારું ખાસ ધ્યાન રાખવાનું છે. તેમ કહી તેણે મને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાની જાણ અન્ય સાથી યુવતીઓને કરતા તે તુરંત જ ત્યાંથી નાસી ગયો હતો.
from News18 Gujarati https://ift.tt/34l5VYd
from News18 Gujarati https://ift.tt/34l5VYd
0 Response to "રાજકોટઃ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેક્ટરે રાતમાં એટેન્ડન્ટ યુવતીની કરી છેડતી"
Post a Comment