News18 Gujarati છોટાઉદેપુરઃ બોડેલીમાં બે વેવાઈઓ વચ્ચે પડ્યો 'ડખો', ઝઘડામાં દંડા-ખુલ્લી તલવાર વડે હુમલો By Andy Jadeja Thursday, May 27, 2021 Comment Edit અલગ રહેવા જવા માટે થયેલા ઝઘડામાં સમાધાન માટે વેવાઈને બોલાવ્યા હતા. જોકે, તેઓ મામાના ઘરે પહોંચે તે પહેલા જ બંને વેવાઈઓ સામ સામે આવી જતાં મામલો બીચક્યો હતો. from News18 Gujarati https://ift.tt/3wD6Krj Related PostsWeather Update | Mumbai | Mumbai માં મેઘરાજા એ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપપાવર કૉરિડોર: અનિલ મુકીમના શિરે યશ કલગી, પણ નવા સીએસ કોણ?વેરાવળ: ત્રણમાળનું મકાન પત્તાના મહેલની જેમ થયું ધરાશાયી, જુઓ Live VideoExclusive: ખુબજ સાદો છે Monalisaનાં સાસરાનો બેડરૂમ જુઓ ઘરની Inside Photos
0 Response to "છોટાઉદેપુરઃ બોડેલીમાં બે વેવાઈઓ વચ્ચે પડ્યો 'ડખો', ઝઘડામાં દંડા-ખુલ્લી તલવાર વડે હુમલો"
Post a Comment