અમદાવાદ: હવે કેશ ડિપોઝિટ મશીનમાં ચોરી કરવાનો પ્રયાસ, ગઠિયાઓનું કૃત્ય સીસીટીવીમાં કેદ
બોપલમાં ઇસ્કોન પ્લેટિનિયમમાં રહેતા પંકજ ઝાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. પંકજભાઈ નવરંગપુરા રોડ પર આવેલી એસબીઆઈ બ્રાન્ચમાં હાલ બેન્ક મેનેજર તરીકે ફરજ બજાવે છે.from News18 Gujarati https://ift.tt/3f6QfwF



0 Response to "અમદાવાદ: હવે કેશ ડિપોઝિટ મશીનમાં ચોરી કરવાનો પ્રયાસ, ગઠિયાઓનું કૃત્ય સીસીટીવીમાં કેદ"
Post a Comment