રાજકોટમાં ગજબનો કિસ્સો: રફીના ગીત ગાનાર કલાકારે યાદશક્તિ ગુમાવી, રફીના ગીતોથી જ પાછી આવી
તુલસીદાસ ૬૦ વર્ષ સુધી અજમેર સહીત અનેક સ્થળોએ સ્ટેજ પર રફીના ગીત ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડતા. હાલ રાજકોટ રહેતા તુલસીદાસને તા. ૧૫ એપ્રિલના કોરોનાની ગંભીર અસર બાદ યાદશક્તિ ગુમાવી હતી
from News18 Gujarati https://ift.tt/3i16j62
from News18 Gujarati https://ift.tt/3i16j62
0 Response to "રાજકોટમાં ગજબનો કિસ્સો: રફીના ગીત ગાનાર કલાકારે યાદશક્તિ ગુમાવી, રફીના ગીતોથી જ પાછી આવી"
Post a Comment