દેવભૂમિ દ્વારકાઃ સુરજકરાડી ખાતે લાલાભા માણેકની કરપીણ હત્યા, ત્રણ શખ્સો ફરિયાદ
લાલાભા માણેક ચાની હોટલ ખાતે ચા પીતો હતો ત્યારે ભીમાભા અમરસંગ જગતિયા, ભુપતભા આધાભા માણેક, વિજય કાળુભા સુમણી નામના શખ્સો તિક્ષણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. અને લાલાભા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
from News18 Gujarati https://ift.tt/3i0fljS
from News18 Gujarati https://ift.tt/3i0fljS
0 Response to "દેવભૂમિ દ્વારકાઃ સુરજકરાડી ખાતે લાલાભા માણેકની કરપીણ હત્યા, ત્રણ શખ્સો ફરિયાદ"
Post a Comment