gujarat આણંદના આ ગામમાં BJPના અગ્રણી રાજૂ પઢીયારના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં ઉડ્યા કોરોનાના નિયમોના ધજાગરા, જુઓ વીડિયો By Andy Jadeja Monday, May 10, 2021 Comment Edit <p>આણંદ(Anand)ના આંકલાવ(Anklav)ના ચમારા ગામમાં ભાજપ(BJP)ના અગ્રણી રાજૂ પઢીયાર(Raju Padhiar)ના ભત્રીજાના લગ્ન પ્રસંગે ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં યુવાનો તલવારો સાથે ઝૂમતા જોવા મળ્યા છે.અહીં કોઈના પણ મોઢા પર માસ્ક જોવા મળ્યું ન હતું. </p> from gujarat https://ift.tt/3hnaOYx Related Postsજાફરાબાદના આ ગામમાં તૌકતે સંકટ બાદ ખેડૂતોએ લગાવ્યો વળતરની ચુકવણીમાં વિસંગતતા આરોપ,જુઓ વીડિયોસોમનાથ મંદિર પ્રશાસને કોરોનાના કેસ ઘટતા શું કર્યો મહત્વનો નિર્ણય?,જુઓ વીડિયોરાજ્યના આઠ મહાનગરોમાં નાઈટકર્ફ્યૂ ક્યાં સુધી લંબાવાયો,વોટરપાર્કને કેટલી કેપિસીટી સાથે મળી ખોલવાની મંજૂરીનવસારી હાઈવે પર 10 દિવસ પહેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો
0 Response to "આણંદના આ ગામમાં BJPના અગ્રણી રાજૂ પઢીયારના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં ઉડ્યા કોરોનાના નિયમોના ધજાગરા, જુઓ વીડિયો"
Post a Comment