News18 Gujarati શું તમે બજારમાં મળતો કેરીનો રસ ખાઓ છો? 10થી વધુ બ્રાન્ડનું રિસર્ચ કરતા સામે આવું તથ્ય By Andy Jadeja Monday, May 24, 2021 Comment Edit સીઇઆરસી દ્વારા 10થી વધુ બ્રાન્ડનું રિસર્ચ કરવામા આવ્યુ જેમાં મોટાભાગના સેમ્પલમાં પેકેજીંગ ડિટેલ્સમા ખામી, વધુ પડતી સુગર, હાનીકારક દ્વવ્યો સહીતની ખામી સામે આવી હોવાનું CERC ના ચીફ જનરલ મેનેજર અનંદિતા મહેતા જણાવી રહ્યા છે. from News18 Gujarati https://ift.tt/3hMiHa0 Related PostsSeismology Department એ આપ્યો છેલ્લા 15 વર્ષના ભૂકંપનો Dataઉત્તરમાં વરસાદી આફત | Special ReportBreaking News | Paralympics 2021 | Gujarat ની દીકરીએ દેશનું નામ કર્યું રોશનગોઠકુલ્લામાં ગામમાં થયેલો ભેંદી વિસ્ફોટ બન્યો ચર્ચાનું કેન્દ્ર
0 Response to "શું તમે બજારમાં મળતો કેરીનો રસ ખાઓ છો? 10થી વધુ બ્રાન્ડનું રિસર્ચ કરતા સામે આવું તથ્ય"
Post a Comment