ગોધરાઃ લગ્નના વરઘોડામાં 100થી વધારે લોકો DJના તાલે ઝુમ્યા, કોરોના નિયમોના ધજાગરા
ગોધરા તાલુકાના જુનીધરી ગામમાં લગ્નના વરઘોડામાં અંદાજીત સોથી વધુ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાંકણપુર પોલીસે વરરાજાના માતા પિતા ,ડીજે સંચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.from News18 Gujarati https://ift.tt/3hPV9Bc



0 Response to "ગોધરાઃ લગ્નના વરઘોડામાં 100થી વધારે લોકો DJના તાલે ઝુમ્યા, કોરોના નિયમોના ધજાગરા"
Post a Comment