News18 Gujarati સુરત કોવિડ હૉસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો, માથું ફાટી જાય તેવી દુર્ગંધથી દર્દીઓ ત્રાહિમામ By Andy Jadeja Monday, April 12, 2021 Comment Edit સુરતની કોવિડ હૉસ્પિટલના ટોઇલેટ-બાથરૂમમાં પાણી ન આવતું હોવાથી બાથરૂમ અને કુદરતી હાજતે જવું પણ દર્દીઓ માટે દુષ્કર બન્યું છે. from News18 Gujarati https://ift.tt/3d8YZT8
0 Response to "સુરત કોવિડ હૉસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો, માથું ફાટી જાય તેવી દુર્ગંધથી દર્દીઓ ત્રાહિમામ"
Post a Comment