News18 Gujarati અમદાવાદની શાળાના 300 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરાતાં ભાવિ પર પ્રશ્નાર્થ By Andy Jadeja Monday, March 22, 2021 Comment Edit સ્કૂલની માન્યતા રદ થઈ હોવા છતાં 10 અને 12માં ધોરણમાં 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ વસુલવામાં આવી હતી. પણ જ્યારે પરીક્ષા માટે બોર્ડના ફૉર્મ ભરવાની વાત આવી ત્યારે આખો વિવાદ સપાટી પર આવ્યો from News18 Gujarati https://ift.tt/3964DD1 Related Postsમહેસાણાની ભાવિનાએ 18 મિનિટમાં ચીની ખેલાડીને ધૂળ ચટાડી, પિતા બોલ્યા-ગોલ્ડ મેડલ લાવશે જAnnadata : જાણો સીતાફળની પાક ઉતાર્યા બાદ બગીચાની માવજત કેવી રીતે કરવીWeather News | ખેડૂતો માટે આવ્યા સારા સમાચારખંભાળિયામાં કરૂણ ઘટના! એક જ દિવસમાં બે આપઘાત, એક યુવતી અને એક સગીરાએ જિંદગી ટૂંકાવી
0 Response to "અમદાવાદની શાળાના 300 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરાતાં ભાવિ પર પ્રશ્નાર્થ"
Post a Comment