બનાસકાંઠા: ગુજરાત-રાજસ્થાન સરહદે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, હરિયાણાનો યુવક ચરસ સાથે ઝડપાયો
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર ખૂબ સંવેદનશીલ ગણાય છે. છેલ્લા એક વર્ષની અંદર અહીંથી ચાર વખત અફીણ, ચરસ જેવા માદક દ્રવ્યોની હેરાફેરી ઝડપાઇ ચૂકી છે.from News18 Gujarati https://ift.tt/3auNAMc



0 Response to "બનાસકાંઠા: ગુજરાત-રાજસ્થાન સરહદે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, હરિયાણાનો યુવક ચરસ સાથે ઝડપાયો"
Post a Comment