By Andy Jadeja
Friday, January 29, 2021
Comment
Edit
Newborn found from Vapi Railway Station: મોડી રાત્રે કડકડતી ઠંડીમાં એક બાળકનો રડવાનો અવાજ આવતા રેલવે પોલીસકર્મીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેક પર ટ્રેનના ડબ્બા નીચેથી નવજાત બાળક મળી આવ્યું હતું.
0 Response to "વાપી: કડકડતી ઠંડીમાં નિષ્ઠુર માતા નવજાતને રેલવે ટ્રેક પર તરછોડી ફરાર"
Post a Comment