અમદાવાદઃ મુસાફરોને નહીં પરંતુ રીક્ષા ચાલકોને લૂંટતા બે ઝડપાયા, 20થી વધુ ગુના આચર્યા
By Andy Jadeja
Friday, January 29, 2021
Comment
Edit
પોશ વિસ્તારમાં ગ્રાહકનાં વેશમાં રિક્ષામાં બેસીને પોતે નિવૃત જજનાં દિકરા હોવાનું કહીનેરીક્ષા ચાલકનો વિશ્વાસ જીતીને મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતા હતા.
0 Response to "અમદાવાદઃ મુસાફરોને નહીં પરંતુ રીક્ષા ચાલકોને લૂંટતા બે ઝડપાયા, 20થી વધુ ગુના આચર્યા"
Post a Comment