VIDEO: સેન્ટા ક્લોઝ બની મુંબઇનાં રસ્તા પર ફરી સલમાનની હિરોઇન, કેમેરા જોઇને દાઢી-મૂછ કાઢ્યા
By Andy Jadeja
Monday, December 21, 2020
Comment
Edit
સલમાન ખાનની હિરોઇન તરીકે કેટરિના કૈફની હમશકલ તરીકે તેને લોકો ઓળખે છે. તે સાન્ટાક્લોઝ બની મુંબઇનાં બાન્દ્રા વિસ્તારનાં રસ્તા પર ફરતી નજર આવી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
0 Response to "VIDEO: સેન્ટા ક્લોઝ બની મુંબઇનાં રસ્તા પર ફરી સલમાનની હિરોઇન, કેમેરા જોઇને દાઢી-મૂછ કાઢ્યા"
Post a Comment