અમદાવાદ: મારા પતિ મને બળજબરીથી દારૂ પીવડાવતા, ના પાડું તો મારી નાખવાની ધમકી આપતા હતા
By Andy Jadeja
Wednesday, December 23, 2020
Comment
Edit
લગ્ન (Marriage)ના બીજા જ દિવસે તેના સાસરિયાઓએ તેણીને કહ્યું હતું કે, 'તારી જેઠાણી પ્રેગનેન્ટ છે, તારે તેની સેવા કરવાની છે. તારો પગાર તેના કરતાં ઓછો છે. એટલે નોકરી છોડી ઘર સંભાળ.'
0 Response to "અમદાવાદ: મારા પતિ મને બળજબરીથી દારૂ પીવડાવતા, ના પાડું તો મારી નાખવાની ધમકી આપતા હતા"
Post a Comment