અમદાવાદ: નજીવી બાબતે થયેલા ઝઘડાએ લીધું રૌદ્ર સ્વરૂપ, તલવાર મારતા મહિલાને 88 ટાંકા આવ્યાં

અમદાવાદ: નજીવી બાબતે થયેલા ઝઘડાએ લીધું રૌદ્ર સ્વરૂપ, તલવાર મારતા મહિલાને 88 ટાંકા આવ્યાં

આરોપીની દીકરીએ ફરિયાદીના વાળ પકડીને તેમને નીચે પાડી દીધા હતા, ફરિયાદી ઊભા થવા જાય તે પહેલા જ આરોપીએ તલવાર લઈને તેમને મોઢાના ભાગે ઘા ઝીંકી દીધો હતો.

from News18 Gujarati https://ift.tt/3nFotKx

Related Posts

0 Response to "અમદાવાદ: નજીવી બાબતે થયેલા ઝઘડાએ લીધું રૌદ્ર સ્વરૂપ, તલવાર મારતા મહિલાને 88 ટાંકા આવ્યાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel