અમદાવાદ: જુહાપુરામાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો

અમદાવાદ: જુહાપુરામાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો


અમદાવાદ, તા. 13 ડિસેમ્બર 2020 રવિવાર

અમદાવાદના જુહાપુરામાં પોલીસ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે.

કરફયૂના અમલ દરમિયાન લગ્નની જાન લઈને પરત આવતા જાનૈયાઓને પોલીસે અટકાવતા મામલો બિચકયો.

મહિલા સહિત 11 ઈસમોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો. પોલીસે 11 ઈસમો સામે ગુનો દાખલ કર્યો. મારામારીની વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a7KIVM

0 Response to "અમદાવાદ: જુહાપુરામાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel