કોડીનાર : CRPFના ગુમ જવાનનું શંકાસ્પદ મોત, મધ્ય પ્રદેશમાં રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળ્યો
By Andy Jadeja
Sunday, November 15, 2020
Comment
Edit
કોડિનારના વતની અજિતસિંહ પરમાર સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો હતા. રાજધાની એક્સપ્રેસમાં દિલ્હીથી બરોડા આવી રહ્યા હતા. ગુમ જવાનનો સામાન મુંબઈ સ્ટેશન પરથી મળ્યો હતો.
0 Response to "કોડીનાર : CRPFના ગુમ જવાનનું શંકાસ્પદ મોત, મધ્ય પ્રદેશમાં રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળ્યો"
Post a Comment