
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, જાણો ક્યા સહેરમાં સૌથી ઓછું તામાન નોંધાયું
<strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં ઠંડીના ચમકારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો. 15.5 ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
from gujarat https://ift.tt/3mOMjmx
from gujarat https://ift.tt/3mOMjmx
0 Response to "ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, જાણો ક્યા સહેરમાં સૌથી ઓછું તામાન નોંધાયું"
Post a Comment