નવા ૧૬ પોઝિટિવ કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ કેસ ૩૨૦૦ને પાર

નવા ૧૬ પોઝિટિવ કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ કેસ ૩૨૦૦ને પાર

ભુજ,શનિવાર

કચ્છમાં કોરોનાના પોઝીટીવ કેસો છુપાવવાનો ષડયંત્ર ચાલતુ હોય તેમ આજે પણ કહેવાતા ૧૬ નવા કેસો રેકર્ડ પર બતાવાયા હતા. 

અબડાસાના ગ્રામ્યમાં ૧, અંજાર શહેરમાં ૫, ભચાઉ શહેરમાં ૧, ભુજ શહેરમાં ૩, ગ્રામ્યમાં ૧, ગાંધીધામ શહેરમાં ૧, મુંદરા-નખત્રાણા તાલુકામાં ૧-૧ તેમજ રાપર શહેરમાં ૨ કેસો નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે રેકર્ડ પર દર્શાવ્યુ છે. જો કે, વાસ્તવમાં આ આંકડો ઉંચો હોઈ શકે છે. જયારે, આજે ૧૪ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા મળી હતી. એકટીવ પોઝીટીવ કેસો ૨૧૪ જયારે કુલ પોઝીટીવ કેસોનો આંક ૩૨૦૬ થયા છે.  કચ્છમાં કોરોનાના કુલ કેસો ૩૨૦૦ને પાર કરી ગયા છે. તેમ છતા સબ સલામતનો રટણ કરવામાં આવે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mdoHb8

0 Response to "નવા ૧૬ પોઝિટિવ કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ કેસ ૩૨૦૦ને પાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel