
Navratri 2020 LIVE: નવરાત્રિનું આજે છઠ્ઠું નોરતું
<p>કોરોના વાયરસના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. માત્ર સોસાયટી, ફલેટોમાં માતાજીની આરતી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવાની મંજૂરી આપી છે. 17 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર નવરાત્રિ યોજાશે.<br /><br /><br /></p>
from gujarat https://ift.tt/31twbOQ
from gujarat https://ift.tt/31twbOQ
0 Response to "Navratri 2020 LIVE: નવરાત્રિનું આજે છઠ્ઠું નોરતું"
Post a Comment