સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને ભારે નુકસાની

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને ભારે નુકસાની

બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાંવરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના કાંકરેજ,થરા, લાખણી, દાંતા, ખારીયા, થરા, શિહોરી સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદ નોંધાયો છે. દેવળા,ખીચા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

from gujarat https://ift.tt/2IvUXaq

Related Posts

0 Response to "સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને ભારે નુકસાની"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel