
નોરતામાં વરસાદનું વિઘ્ન પડે તેવી સંભાવના, ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી
<strong>અમદાવાદઃ</strong> આ વખતે નવરાત્રિના પ્રારંભિક નોરતામાં જ વરસાદનું વિઘ્ન પડે તેવી પૂરી સંભાવના છે. રાજ્યમાં વરસાદના વધુ એક રાઉંડથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વની દિશાનો પવન છે. આજે છોટાઉદેપુર, નર્મદા-ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી- ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ તો આવતીકાલે વલસાડ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર કચ્છ,
from gujarat https://ift.tt/3lU2T3A
from gujarat https://ift.tt/3lU2T3A
0 Response to "નોરતામાં વરસાદનું વિઘ્ન પડે તેવી સંભાવના, ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી"
Post a Comment