Politics : નેતૃત્વ બદલવા પાછળ શું છે BJPની વ્યૂહરચના? ભુપેન્દ્ર પટેલનું ભવિષ્ય શું હશે?
ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ભાજપના વરિષ્ઠ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વફાદાર આનંદીબેન પટેલ (Anandiben Patel)ની ખૂબ નજીક છે અને તેમના મતવિસ્તાર ઘાટલોડિયાના ધારાસભ્ય (Ghatlodia MLA) છે.from News18 Gujarati https://ift.tt/3EaEDEE



0 Response to "Politics : નેતૃત્વ બદલવા પાછળ શું છે BJPની વ્યૂહરચના? ભુપેન્દ્ર પટેલનું ભવિષ્ય શું હશે?"
Post a Comment