સુરત : પત્નીને માસીના દીકરા સાથે થયો 'પ્રેમ' પતિએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
Surat Pandesara Amrajeet Nishad Murder case: સુરતમાં માસીનો દીકરો જ બન્યો માસીના દીકરાની હત્યાનું કારણ, પત્ની સાથેનો આડો સંબંધ પકડાઈ જતા પતિએ ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકીને અમરજીતને પતાવી નાખ્યોfrom News18 Gujarati https://ift.tt/3AexCjM



0 Response to "સુરત : પત્નીને માસીના દીકરા સાથે થયો 'પ્રેમ' પતિએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો"
Post a Comment