વાપી: આડા સંબંધના વહેમમાં પતિ બન્યો હેવાન, પત્નીનું માથું ધડથી અલગ કરી ગટરમાં ફેંકી દીધું
Valsad news: હેવાના બનેલા પતિએ પહેલા છરીથી પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું. કપાયેલું મસ્તક લઈને ઘરની આસપાસ ફર્યો. પોલીસ આવ્યાની જાણ થતા માથું ગટરમાં ફેંકી ફરાર થઈ ગયો.from News18 Gujarati https://ift.tt/3kfyoqW



0 Response to "વાપી: આડા સંબંધના વહેમમાં પતિ બન્યો હેવાન, પત્નીનું માથું ધડથી અલગ કરી ગટરમાં ફેંકી દીધું"
Post a Comment