ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી. પક્ષની સાથે પીએમ મોદીનો માન્યો આભાર, જુઓ ગુજરાતી ન્યુઝ

ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી. પક્ષની સાથે પીએમ મોદીનો માન્યો આભાર, જુઓ ગુજરાતી ન્યુઝ

<p>ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) બન્યા (new Chief Minister of Gujarat) ગુજરાતના નવા મુખ્યમંત્રી. ભુપેન્દ્ર&nbsp; પટેલે પક્ષનો માણ્યો આભાર, તો સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ભુપેન્દ્ર&nbsp; પટેલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે આર.પાટીલ પણ ઉપસ્થિત રહયા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે,, હું સૌથી જૂનો કાર્યકર છે મને કોઈ હટાવિના શકે.</p>

from gujarat https://ift.tt/2XaUAtP

Related Posts

0 Response to "ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી. પક્ષની સાથે પીએમ મોદીનો માન્યો આભાર, જુઓ ગુજરાતી ન્યુઝ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel