વેક્સિન અંગે રાજ્યના આરોગ્ય વિભાગનું શું છે લક્ષ્યાંક, અત્યાર સુધી કેટલા લોકો થયા વેક્સિનેટ?
<p>આ મહિનાના અંત સુધીમાં યોગ્યતા ધરાવતા નાગરિકોને કોરોના વિરોધી વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ જાય તે લક્ષ્યાંક ગુજરાતનું આરોગ્ય વિભાગ રાખી રહ્યું છે. હાલમાં રાજ્યમાં 3 કરોડ 80 લાખ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી છે.</p>
from gujarat https://ift.tt/2X9kHki
from gujarat https://ift.tt/2X9kHki



0 Response to "વેક્સિન અંગે રાજ્યના આરોગ્ય વિભાગનું શું છે લક્ષ્યાંક, અત્યાર સુધી કેટલા લોકો થયા વેક્સિનેટ?"
Post a Comment