અમદાવાદ : ફિલ્મોને આટી મારે એવી કહાણી, અપહરણ સાથે 34.62 લાખની ધાડ પાડનારા પકડાયા
Ahmedabad Kidnapping and Loo of Paan Masala: 06 જેટલા આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલે પાન મસાલા ભરેલો ટ્રકનો પીછો કરી ડ્રાઈવરનું અપહરણ કર્યુ અને તેને બંધક બનાવી દીધો હતો અને ટ્રકમાં રહેલા મુદ્દમાલ સહિત કુલ ટોટલ 34,62,945 રૂપિયાની ધાડને અંજામ આપ્યોfrom News18 Gujarati https://ift.tt/3hj92qi



0 Response to "અમદાવાદ : ફિલ્મોને આટી મારે એવી કહાણી, અપહરણ સાથે 34.62 લાખની ધાડ પાડનારા પકડાયા"
Post a Comment