
ફટાફટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને વેક્સિનેશનનો રેકોર્ડ, 2 કરોડ જેટલા લોકોને અપાઈ રસી
<p>પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીના (Narendra Modi) જન્મદિને (vaccination) વેક્સિનેશનનો (Record) રેકોર્ડ થયો પૂર્ણ. 2 કરોડ જેટલા લોકોને અપાઈ રસી. કોરોના રસીના બે ડોઝ લીધા હશે તેમનેજ કાંકરિયા ઝૂમાં મળશે પ્રવેશ. રાજ્યમાં કોરોના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો. છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા. 20 દર્દીઓ સ્વસ્થ થયા.</p>
from gujarat https://ift.tt/2YZrLko
from gujarat https://ift.tt/2YZrLko
0 Response to "ફટાફટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને વેક્સિનેશનનો રેકોર્ડ, 2 કરોડ જેટલા લોકોને અપાઈ રસી"
Post a Comment