ગીર સોમનાથ : ભારતીય વૈજ્ઞાનિકોની મોટી ઉપલબ્ધી, ઈકોફ્રેન્ડલી પ્લાસ્ટિક તૈયાર કર્યું
By Andy Jadeja
Wednesday, July 21, 2021
Comment
Edit
પ્લાસ્ટિ કચરાને કારણે જામ થતી ગટરો અને પ્લાસ્ટિક ખાઈને મૃત્યુ પામતા પશુઓ માટે આ પ્લાસ્ટિક રામબાણ ઉપાય કહી શકાય છે. ફૂડ પેકેજીંગ ઉદ્યોગમાં આ પ્લાસ્ટિક ક્રાંતિકારી શોધ સાબિત થઈ શકે છે.
0 Response to "ગીર સોમનાથ : ભારતીય વૈજ્ઞાનિકોની મોટી ઉપલબ્ધી, ઈકોફ્રેન્ડલી પ્લાસ્ટિક તૈયાર કર્યું"
Post a Comment