Corona Cases Live: ગુજરાતમાં 15 મહિના બાદ નોંધાયા સૌથી ઓછા કેસ
<p>અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. શનિવારે રાજ્યમાં 15 મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,18,71,920 ડોઝનું રસીકરણ થયું છે.</p>
from gujarat https://ift.tt/3vNPGOI
from gujarat https://ift.tt/3vNPGOI
0 Response to "Corona Cases Live: ગુજરાતમાં 15 મહિના બાદ નોંધાયા સૌથી ઓછા કેસ"
Post a Comment