News18 Gujarati રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, મહિલા સહિત ત્રણની ધરપકડ By Andy Jadeja Thursday, June 17, 2021 Comment Edit પોલીસે પ્રભુદાસ ઉર્ફે દાસ ભાઈ ચંદુભાઇ કક્કડ, જયશ્રીબેન મનવીર ભાઇ મનુભાઇ ચાવડા તેમજ હોટલના મેનેજર મેહુલભાઈ બેચરભાઈ તોરલીયાની ધરપકડ કરી હતી. બંગાળી મહિલા અનેએક સગીરાને મૂક્ત કરાવ્યા હતા. from News18 Gujarati https://ift.tt/3gBLNrM Related Postsગુજરાતને મળ્યાં પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી, આ પહેલા ચાર પટેલ અગ્રણી મુખ્યમંત્રી બન્યાંઅમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ચાર દિવસ આ શહેરોમાં છે ભારે વરસાદની આગાહીવિજય રૂપાણીની દીકરીની ભાવુક પોસ્ટ વાયરલ, 'વિજય રૂપાણી એક દીકરીની નજરે 'Politics : નેતૃત્વ બદલવા પાછળ શું છે BJPની વ્યૂહરચના? ભુપેન્દ્ર પટેલનું ભવિષ્ય શું હશે?
0 Response to "રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, મહિલા સહિત ત્રણની ધરપકડ"
Post a Comment