અમદાવાદ: સાથે રહેવા માટે પિતાએ ફિઝિયોથેરાપીસ્ટ પ્રેમિકાને પુત્રની સારવાર માટે રાખી
મહિલાના પતિને આકાંક્ષા નામની યુવતી સાથે આડાસંબંધ હોવાથી ઘરના નાના નાના પ્રસંગોમાં તેને બોલાવતો હતો. છેલ્લા સાતેક વર્ષથી મહિલાના પતિએ તેની સાથે પતિ તરીકેનો કોઈ સંબંધ રાખ્યો નહોતો.from News18 Gujarati https://ift.tt/3j5xCgh



0 Response to "અમદાવાદ: સાથે રહેવા માટે પિતાએ ફિઝિયોથેરાપીસ્ટ પ્રેમિકાને પુત્રની સારવાર માટે રાખી"
Post a Comment