અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં, પછ..
મહિલા તેના પતિને વાતચીત કરવા માટે બોલાવતી ત્યારે તેનો પતિ કહેતો કે તું મારી પાસે કેમ આવી મેં તને ના પાડી છે તેમ કહી તેને ધક્કો મારી પાડી દીધી હતી. આ ઘટનાથી મહિલાને શરીરમાં એકદમ ધ્રુજારી આવી જતા તેણે તેના ભાઈને વીડિયો કોલ કર્યો હતો.from News18 Gujarati https://ift.tt/3qnbf7H



0 Response to "અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં, પછ.."
Post a Comment