એક મહિને વિત્યો છતાં વીજ પુરવઠો પૂર્વવત ના થતા રાજુલા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી

એક મહિને વિત્યો છતાં વીજ પુરવઠો પૂર્વવત ના થતા રાજુલા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી

<p>અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવાઝોડા વિત્યાને એક મહિનો વીતી ગયો હોવા છતાં વીજ પુરવઠો પૂર્વવત થયો ન હોવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. નવા આગરિયા, ધૂળિયા, આગરિયા ગામમાં વીજ પુરવઠો ઠપ્પ છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3q4nCoK

0 Response to "એક મહિને વિત્યો છતાં વીજ પુરવઠો પૂર્વવત ના થતા રાજુલા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel