મોરબીના હળવદમાં સરકારી જમીન પચાવી પાડનાર ભાજપ મહામંત્રી સહિત કેટલા લોકો વિરુદ્ધ કરાઈ ફરિયાદ?
<p>મોરબી(Morbi)ના હળવદ(Halwad) તાલુકાના સિરોઈ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીનના આઠ પ્લોટ હળવદ તાલુકા ભાજપ મહામંત્રી સહિત 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.આ જમીનનો અંગત ઉપયોગ કરાતો હતો. જેના માટે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલ ઈજનેરે ફરિયાદ કરી હતી. </p>
from gujarat https://ift.tt/3gGLVpZ
from gujarat https://ift.tt/3gGLVpZ
0 Response to "મોરબીના હળવદમાં સરકારી જમીન પચાવી પાડનાર ભાજપ મહામંત્રી સહિત કેટલા લોકો વિરુદ્ધ કરાઈ ફરિયાદ?"
Post a Comment