7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે PM મોદીનું સંબોધન,કહ્યું-દોઢ વર્ષમાં લાખો લોકો યોગથી થયા સાજા
<p>આજે 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(Yoga Day) નિમીતે વડાપ્રધાન(Prime Minister) મોદી(Narendra Modi)એ દેશને સંબોધ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષમાં વિશ્વમાં લાખો લોકો યોગ કરીને સાજા થયા છે. યોગમાં ફિઝીકલ સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ભાર આપવામાં આવ્યું છે. </p>
from gujarat https://ift.tt/3gQctUm
from gujarat https://ift.tt/3gQctUm
0 Response to "7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે PM મોદીનું સંબોધન,કહ્યું-દોઢ વર્ષમાં લાખો લોકો યોગથી થયા સાજા"
Post a Comment